ઇન્ટરકોલેજ ‘મહેંદી’ સ્પર્ધા અને ‘કાવ્યપઠન’ સ્પર્ધા માટે ની નોટીસ

Aug 14, 2019

આથી સર્વે વિદ્યાર્થીઓને જણાવવાનું કે સાંસ્કૃતિક સમિતિના નેજા હેઠળ તારીખ ૧૯ /૦૮/૨૦૧૯ ના રોજ ઇન્ટરકોલેજ ‘મહેંદી’ સ્પર્ધાનું  આયોજન કરવામાં આવેલ છે તથા તારીખ ૨૦/૦૮/૨૦૧૯ ના રોજ ઇન્ટરકોલેજ ‘કાવ્યપઠન’ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવતા વિદ્યાર્થીઓએ  પોતાના નામ પ્રોફ. સ્મૃતિબેન દેસાઈ , પ્રોફ. આયશાબેન સિદાત, પ્રોફ. હેતલબેન દેસાઈ અથવા પ્રોફ. બિનીતાબેન ઘીવાળાને નોધાવવા.