Events

વિદ્યાર્થી મિત્રો રીઈન્ટર્નલ પરીક્ષા હાલ તમે જે વર્ષ/સેમેસ્ટરમા ભણી રહ્યા છો તેના આગલા વર્ષ/સેમેસ્ટરમા આંતરિક મૂલ્યાંકન માં જો તમે નાપાસ થયા હોય તો તમારે પાસ થવા માટે આ રીઈન્ટર્નલ પરીક્ષા જે તે વિષયમાં આપવાની રહેશે એસાઈન્મેન્ટ અને હાજરીના માર્કસ અગાઉ જે મળ્યા હશે તે જ રહેશે ફક્ત આંતરિક કસોટી દ્વારા તમારે પાસ થવાનું રહેશે જેનું ટાઇમટેબલ મુકવામા આવશે.પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓ એ એ માટેનુ ફોર્મ ભરવાનું રહેશે આ ટાઇમ ટેબલ પછી પાછળથી કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં જેની નોંધ લેવી .

Feb 17, 2026

વિદ્યાર્થી મિત્રો રીઈન્ટર્નલ પરીક્ષા હાલ તમે જે વર્ષ/સેમેસ્ટરમા ભણી રહ્યા છો તેના આગલા વર્ષ/સેમેસ્ટરમા આંતરિક મૂલ્યાંકન માં જો તમે નાપાસ…

જે વિદ્યાર્થીએ ADDITIONAL INTERNAL EXAM આપવાની છે એ TIME TABLEમાં ફેરફાર કરેલ છે જેથી ફરી એકવાર નીચે મુજબ આપેલ TIME TABLE જોઈ પરીક્ષા આપવા વિનંતી.

Feb 14, 2026

જે વિદ્યાર્થીએ ADDITIONAL INTERNAL EXAM આપવાની છે એ TIME TABLEમાં ફેરફાર કરેલ છે જેથી ફરી એકવાર નીચે મુજબ આપેલ TIME…

વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના કૉલેજ મા આંતરિક પરીક્ષા આપવી ફરજિયાત છે જે તા.9/2/26 થી શરૂ થશે.અસામાન્ય કારણોસર જો તમે આ પરીક્ષામાં એક કે તેથી વધુ વિષયમાં ગેરહાજર રહેશો તો તમારે વધારાની આંતરિક કસોટી આપવાની રહેશે જે 17 ફેબ્રુઆરીથી શરૂ થશે અને રોજનાં બે વિષયની પરીક્ષા રહેશે. જે તે વિષયમાં ગેરહાજર રહેશો તે જ પેપરની એડિશનલ પરીક્ષા આપવાની રહેશે. જે વિદ્યાર્થીઓ એડિશનલ પરીક્ષા આપશે તેમણે તે માટેનું ફોર્મ ભરવાનું રહેશે .ફોર્મ ભર્યુ હશે તે જ વિદ્યાર્થીઓ એડિશનલ પરીક્ષા આપી શકશે.

Feb 3, 2026

વિદ્યાર્થીઓ માટે એક અગત્યની સૂચના કૉલેજ મા આંતરિક પરીક્ષા આપવી ફરજિયાત છે જે તા.9/2/26 થી શરૂ થશે.અસામાન્ય કારણોસર જો તમે…