આદરણીય આચાર્યશ્રી, તા. 28/07/2025 ના રોજ NEP 2020 જાહેર થયાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે, જે NEP 2020 ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 29/07/2025 ના રોજ બપોરે 12:00 થી 01:00 કલાક દરમ્યાન WEBINAR ON NEP 2020 AWARENESS નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપશ્રીની કોલેજના મહત્તમ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડાવા નમ્ર વિનંતી છે.🙏Veer Narmad South Gujarat University is inviting you to a scheduled Zoom meeting. Topic: Webinar on NEP-2020 Awareness Time: Jul 29, 2025 12:00 PM India Join Zoom Meeting https://zoom.us/j/92756695963?pwd=68PUMb8D68GAaMaW8Ow7bM6KnRlHRO.1 Meeting ID: 927 5669 5963 Passcode: 123456

Jul 29, 2025

આદરણીય આચાર્યશ્રી, તા. 28/07/2025 ના રોજ NEP 2020 જાહેર થયાને પાંચ વર્ષ પૂર્ણ થયેલ છે, જે NEP 2020 ના પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા તા. 29/07/2025 ના રોજ બપોરે 12:00 થી 01:00 કલાક દરમ્યાન WEBINAR ON NEP 2020 AWARENESS નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આપશ્રીની કોલેજના મહત્તમ શિક્ષકો અને વિદ્યાર્થીઓને જોડાવા નમ્ર વિનંતી છે.🙏

Veer Narmad South Gujarat University is inviting you to a scheduled Zoom meeting.

Topic: Webinar on NEP-2020 Awareness
Time: Jul 29, 2025 12:00 PM India
Join Zoom Meeting
https://zoom.us/j/92756695963?pwd=68PUMb8D68GAaMaW8Ow7bM6KnRlHRO.1

Meeting ID: 927 5669 5963
Passcode: 123456