ફિનિશિંગ સ્કૂલ ટ્રેનિંગ અંગેની ખાસ નોટીસ – ૨૦૨૬-૨૭

Nov 3, 2026

ફિનિશિંગ સ્કૂલ  ટ્રેનિંગ અંગેની ખાસ નોટીસ – ૨૦૨૬-૨૭  

 

ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭ ની ફિનિશિંગ સ્કૂલ  English Functional Skills Training  

તા. ૨૮  નવેમ્બર ૨૦૨૬ થી   સવારે ૭:૩૦ થી મલ્ટીમિડીયા હોલમાં ચાલશે.

અગાઉ જેમણે રજીસ્ટ્રેશન કરાવી  આ ટ્રેનિંગમાં ભાગ લીધો હોય તે બધાં જ  વિદ્યાર્થીઓ માટે  આ ટ્રેનિંગમાં  આવવું  ફરજીયાત છે.

હાજર  નહી રહેનારને  ટ્રેનિંગ પ્રમાણપત્ર મળશે નહી.