લાઇબ્રેરીમાં પુસ્તકો પરત જમા કરાવવા બાબત તમામ T.Y.B.Com. સેમેસ્ટર–5, S.Y.B.Com. સેમેસ્ટર–3 તથા M.Com. સેમેસ્ટર–3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આપ સૌએ લાઇબ્રેરીમાંથી ઇશ્યૂ કરાવેલાં પુસ્તકો તમારી યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયાના 2 દિવસની અંદર લાઇબ્રેરીમાં પરત જમા કરાવી જવાનાં રહેશે. તમામ વિદ્યાર્થીઓએ આ સૂચનાનું પાલન કરવું અને નિયત સમયમર્યાદામાં પુસ્તકો પરત જમા કરાવી જવા વિનંતી છે.

Oct 30, 2026

લાઇબ્રેરીમાં પુસ્તકો પરત જમા કરાવવા બાબત

તમામ T.Y.B.Com. સેમેસ્ટર–5, S.Y.B.Com. સેમેસ્ટર–3 તથા M.Com. સેમેસ્ટર–3 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે, આપ સૌએ લાઇબ્રેરીમાંથી ઇશ્યૂ કરાવેલાં પુસ્તકો તમારી યુનિવર્સિટીની પરીક્ષા પૂર્ણ થયાના 2 દિવસની અંદર લાઇબ્રેરીમાં પરત જમા કરાવી જવાનાં રહેશે.

તમામ વિદ્યાર્થીઓએ આ સૂચનાનું પાલન કરવું અને નિયત સમયમર્યાદામાં પુસ્તકો પરત જમા કરાવી જવા વિનંતી છે.