CAREER COUNSELLING / UDISHA

નોટીસ પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ તા. 20-8-2026 ગુરુવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓ એ તા. 14-8-2026 સુધી માં નીચેના પ્રાધ્યાપકોને પોતાના નામ નોંધાવવા. પ્રા. ડી. ડી. ચૌહાણ, પ્રા. આર. આર. પટેલ, પ્રા. બી. જે. બલદાણીયા, પ્રા. વી. બી. ચોવટિયા, પ્રા. યુ.એન. પટેલ, પ્રા, નિલેશ રાઉત, પ્રા. અદિતિ ગામીત, પ્રા. અબરાર મિસ્ત્રી નિબંધ સ્પર્ધાના વિષયો: 1.ડિજિટલ ડિટોક્સ: આજની જરૂરિયાત 2. કુત્રિમ બુદ્ધિમત્તા (AI)ના યુગમાં માનવીય સર્જનાત્મકતા 3. જળ સંરક્ષણ: આવતી પેઢી માટેની જવાબદારી સ્પર્ધાનો સમય : – 10:40 થી 11:40 સ્પર્ધાનું સ્થળ:- રૂમ નં- 20 સ્પર્ધાના નિયમો : – 1. નિબંધ વધુમાં વધુ 1500 થી 2000 શબ્દોમાં લખવાનો રહેશે. 2. નિબંધ ગુજરાતી, હિન્દી, કે અંગ્રેજી માંથી કોઈ પણ ભાષામાં લખી શકાય. 3. વિજેતા ઉમેદવારને વાર્ષિક ઈનામ વિતરણ સમારંભમાં ઈનામ આપવામાં આવશે.

Aug 6, 2026

નોટીસ પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ તા. 20-8-2026 ગુરુવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓ…