પ્રા. સૂર્યકાંત શાહ નિવૃત્તિ-પ્રવૃત્તિ ભંડોળ હેઠળ તા. 19-8-2025 મંગળવારના રોજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. રસ ધરાવનાર વિદ્યાર્થીઓ એ તા. 14-8-2025 સુધી માં નીચેના પ્રાધ્યાપકોને પોતાના નામ નોંધાવવા.

Aug 2, 2025

પ્રા. ડી. ડી. ચૌહાણ, પ્રા. આર. આર. પટેલ, પ્રા. બી. જે. બલદાણીયા, પ્રા. વી. બી. ચોવટિયા, પ્રા. યુ.એન. પટેલ, પ્રા. નંદીની હરજન, પ્રા, નિલેશ રાઉત, પ્રા. અદિતિ ગામીત, પ્રા. અબરાર મિસ્ત્રી

નિબંધ સ્પર્ધાના વિષયો:

1.નવી પેઢીમાં માનસિક આરોગ્યના પડકારો અને જાગૃતિ
2. મોબાઈલ વ્યસન: યુવાનો માટે નવી ચિંતા
3. AI અને રોજગારી: ભવિષ્યના કારકિર્દી માર્ગો

સ્પર્ધાનો સમય : – 10:30 થી 11:30
સ્પર્ધાનું સ્થળ:- રૂમ નં- 29
સ્પર્ધાના નિયમો : –

1. નિબંધ વધુમાં વધુ 1500 થી 2000 શબ્દોમાં લખવાનો રહેશે.

2. નિબંધ ગુજરાતી, હિન્દી, કે અંગ્રેજી માંથી કોઈ પણ ભાષામાં લખી શકાય.

3. વિજેતા ઉમેદવારને વાર્ષિક ઇનામ વિતરણ સમારંભમાં ઈનામો આપવામાં આવશે.