તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આવતીકાલ તારીખ 10/08/2025 ને રવિવારના રોજ તિરંગા યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જેનો રિપોર્ટિંગ ટાઈમ સાંજે 5:30 કલાકનો છે. સમયસર ઉપસ્થિત રહેશો. સ્થળ – વાય, જંકશન ડુમ્મસ રોડ,સુરત Aug 9, 2025