M.COM SEM -2 REGULAR APRIL-2026 INTERNAL MARK

Apr 2, 2026

M.COM SEM -2 REGULAR APRIL-2026 INTERNAL MARK
નીચે મુજબ PDF માં છે. દરેક વિધાર્થીઓએ અચૂક નોંધ  લેવી.
INTERNAL MARK બાબતે જો કોઈ પ્રશ્ન હોય તો 06/04/2026 સોમવારના રોજ સમય 1 વાગ્યા સુધી જેતે ટીચરને રૂબરૂ મળી જવું. સમય બાદ કોઈ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં જેની દરેક વિધાર્થીઓએ નોંધ લેવી.

M.COM SEM-2 APRIL-2026 INTERNAL MARK ADVANCE STAT

M.COM SEM-2 APRIL-2026 INTERNAL MARK FM AC