કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા પ્રાર્થના સ્પર્ધા 1 ઑગસ્ટ તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધા 6 ઑગસ્ટ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલ Google link મા આપેલ ફોર્મ ભરવાનું રહેશે. સ્પર્ધાનો સમય-સવારે 10.30 કલાકે સ્થળ-ઓડિટોરિયમ,કોમર્સ ભવન 1)લીંક-પ્રાર્થના સ્પર્ધા- https://forms.gle/d7VQt1tAU1GnXT1v7 2)લિંક-દેશભકતિ ગીત સ્પર્ધા https://forms.gle/FjDNXPa2TAyUVmxN6

Jul 28, 2025

કૉલેજની સાંસ્કૃતિક સમિતિ દ્વારા પ્રાર્થના સ્પર્ધા 1 ઑગસ્ટ તેમજ દેશભક્તિ ગીત સ્પર્ધા 6 ઑગસ્ટ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં ભાગ લેવા માંગતા વિદ્યાર્થીઓએ નીચે આપેલ Google link મા આપેલ ફોર્મ ભરવાનું રહેશે.
સ્પર્ધાનો સમય-સવારે 10.30 કલાકે
સ્થળ-ઓડિટોરિયમ,કોમર્સ ભવન
1)લીંક-પ્રાર્થના સ્પર્ધા-

https://forms.gle/d7VQt1tAU1GnXT1v7

2)લિંક-દેશભકતિ ગીત સ્પર્ધા

https://forms.gle/FjDNXPa2TAyUVmxN6