એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૧ અને એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૨ ના (ઓન લાઈન) A.T.K.T. ની ફી બાકી હોય તેમને તાત્કાલિક ફી ભરવા જણાવવામાં છે.

Aug 22, 2019

એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૧ અને એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૨ ના (ઓન લાઈન)  A.T.K.T. ના વિદ્યાર્થીની પરીક્ષા ની ફી ઓન લાઈન તેમના એનરોલમેન્ટ નંબર અને જન્મ તારીખ નાખી ને ભરવાની રેહશે લીંક (SKPCC.ZEROQ.NET) તારીખ ૨૨/૦૮/૨૦૧૯ રાત્રે ૧૨.૦૦ વાગા સુધી ચાલુ રેહશે.

જે વિદ્યાર્થીઓની સેમ-૧ અને સેમ-૨ માં ATKT છે તેમણે ૬૦૦ રૂપિયા ભરવાના છે.

જે વિદ્યાર્થીઓની સેમ-૧માં ATKT છે તેમણે ૩૦૦ રૂપિયા ભરવાના છે.

જે વિદ્યાર્થીઓની સેમ-૨ માં ATKT છે તેમણે ૩૦૦ રૂપિયા ભરવાના છે.