આથી તમામ વિદ્યાર્થી ભાઈ બેહનોને જણાવવાનું કે તારીખ ૦૨/૧૦/૨૦૧૯ ના રોજ ગાંધી જયંતી નિમિતે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આથી દરેક વિદ્યાર્થીઓ હાજર રેહવું ફરજિયાત છે. જેની કૉલેજ રેકોર્ડ પર નોધ લેવામાં આવશે.
તારીખ : ૦૨/૧૦/૨૦૧૯
સમય : ૯.૩૦ થી ૧૨.૦૦
સ્થળ : ચોપાટી ગેટ થી અંબિકા નિકેતન, સુરત.