વિદ્યાર્થીઓ એ VNSGU.NET વેબ સાઈટ પર જઈને USER ID માં SPID નાખી લોગીન કરવાનું રેહશે અને ફોર્ગેટ પાસાવોર્ડ કરી નવો પાસાવોર્ડ જનરેટ કરવા નો રેહશે. ત્યાર બાદ લોગીન કરી તેમાં તમારે પરીક્ષા ફોર્મ માં તમારા વિષય તપાસી લેવાના રેહશે. અન્ય વિદ્યાર્થી ને પણ જાણ કરવા વિનતી. વિષય માં કોઈ ભૂલ હોય તો ઓફીસ માં આવીને તારીખ ૭/૧૦/૨૦૧૯ નાં રોજ સવારે ૯.૩૦ કલાકે મળી જવું.