યુનિવર્સીટી ની હોલ ટીકીટ માં જેમનો ફોટો નાનો હોય, ફોટો ખોટો હોય અને જે વિદ્યાર્થી ના નામ માં ભૂલ હોય તેમણે કોલેજ ઓફીસ માં અરજી , ૧૨ માં ધોરણની માર્કસીટ અને સોફ્ટ કોપી માં પાસપોર્ટ સાઈઝનો ફોટો આપી જવા નો રહેશે.
તારીખ: ૨/૧૨/૨૦૧૯ થી ૪/૧૨/૨૦૧૯
સમય : ૧૧.૩૦ થી ૨.૦૦