આથી તમામ વિધ્યાર્થીઓને જણાવવાનું કે આ વર્ષનું વાર્ષિક મુખપત્ર સાહસમ પ્રકાશિત થનાર હોય જે વિધ્યાર્થીઓ પોતના લેખ, કાવ્ય, ટુંકી વાર્તા છપાવવા માંગતા હોય તેમણે ડો. બી. વી. ઘીવાળા, ડો. એસ. એમ. સોની અથવા ડો. એસ. એન. ખવાનીને પોતાની ક્રૃતિ જમા કરાવવા વિનંતી.
- લેખ, કાવ્ય, ટુંકી વાર્તા મૌલિક હોવી જોઇએ.
- ક્રૃતિ પર પોતાનું પુરું નામ, રોલ નંબર, ડિવિઝ્ન અને કલાસ અવશ્ય લખવું.