આંતર કોલેજ Power Lifting સ્પર્ધામાં ભાગ લેવા બાબત.
Dec 28, 2019
આંતર કોલેજ Power Lifting ભાઇઓની સ્પર્ધા તા. ૦૭-૦૧-૨૦૨૦ અને બહેનોની સ્પર્ધા તા. ૦૮-૦૧-૨૦૨૦ ના રોજ યોજાનાર છે તો ભાગ લેવા માંગતા ખેેેેેલાડિઓએ તા.૩૦-૧૨-૨૦૧૯ નાં રોજ સવારે ૧૨.૦૦ કલાકે જીમખાના ઓફિસમાં સંપ્ક કરવો.