ફીટ ઇન્ડિયા મેરેથોન દોડ (5 km) માં ભાગ લેવા બાબત

Dec 30, 2019

સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દ્વ્રારા  અગામી તા. 11-01-2020, શનિવારાના રોજ ફીટ ઇન્ડિયા મેરેથોન દોડ (5 km) આયોજન કરવામાં આવેલ છે. તો ભાગ લેવા માંગતા ખેલાડિ ભાઇઓ તેમજ બહેનો એ પોતાના નામ તા. 04-01-2020 સુધીમાં જીમખાના ઓફિસમાં નોધાવવા.

નોધ:

૧. સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઇ એન્ટ્રી-ફી રખવામાં આવેલ નથી.

૨. પ્રથમ ૮ ખેલાડિઓને ટ્રોફિ આપવામાં આવશે.

૩. સ્પર્ધા એમ.ટી.બી કોલેજ ગેઇટથી શરૂ થઇ એસ.વી.એન.આઇ.ટી. કોલેજ સર્કલ સુધી અને ફરી પાછા એસ.વી.એન.આઇ.ટી. કોલેજ થી એમ.ટી.બી કોલેજ ગેઇટ પાસે પૂણૅ થશે.

૩. સ્પર્ધા પૂણૅ થયા બાદ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી છે.