એફ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૧ ના (ઓન લાઈનના વિદ્યાર્થી ઓએ ) A.T.K.T. ના ફોર્મ ઓફીસ માંથી મેળવી સહી કરી વિદ્યાર્થીઓએ પરીક્ષાની ફી કેસ બારી પર ભરવા ની રેહશે. તારીખ ૧૨/૦૨/૨૦૨૦ ૧૧ .૦૦ થી 2.૦૦ વાગા સુધી લેવામાં આવશે.
જે વિદ્યાર્થીઓની સેમ-૧ માં ATKT છે તેમણે ૩૦૦ રૂપિયા ભરવાના છે.
ત્યાર બાદ યુનિવર્સીટીમાં પરીક્ષા ફી અને સેમેસ્ટર દીઠ ૨૫૦ લેટફી ભરવાની થશે તેથી દરેક વિદ્યાર્થી ને ફી ભરી દેવા ની સુચના આપવા માં આવે છે.