B.COM. SEMESTER-III A.T.K.T. FORM(20/02/2020TO24/02/2020)
Feb 19, 2020
એસ.વાય.બી.કોમ. સેમેસ્ટર ૩ ના (ઓન લાઈનના વિદ્યાર્થીઓએ ) A.T.K.T. ના ફોર્મ ઓફીસ માંથી મેળવી સહી કરી વિદ્યાર્થીઓએ પરીક્ષાની ફી કેસ બારી પર ભરવા ની રેહશે. તારીખ ૨૦/૦૨/૨૦૨૦ થી ૨૪/૦૨/૨૦૨૦ ૧૧ .૦૦ થી 2.૦૦ વાગા સુધી લેવામાં આવશે.
જે વિદ્યાર્થીઓની સેમ-૩ માં ATKT છે તેમણે ૩૩૦ રૂપિયા ભરવાના છે.