LALBHAI CONTRACTOR SURAT MARATHON 13-3-2022

Mar 4, 2022

મેરેથોન અંગે ના ઓફલાઈન ફોર્મ જીમખાના ઓફિસમાં ઉપ્લબ્ધ છે. સમય  ૧૧ થી ૨ માં ૧૦-૩-૨૦૨૨ સુધીમાં ભરી જવાનું રહેશે.

કોલેજના વિદ્યાર્થીઓ ઓફલાઈન ફોર્મ ભરશે તેમને રજીસ્ટ્રેશન ફી માં ૧૦ % ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ પાસેથી નીચે મુજબ જણાવ્યા પ્રમાણે ની રજિસ્ટ્રેશન ફી લેવી

2 km – 299/-
5 km – 399/-
10km – 799/-
21km- 1149/-