Remedial Classes

Mar 4, 2023

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા 9 માર્ચથી એક અઠવાડિયાનો Remedial Classes નુ આયોજન તમામ વિદ્યાર્થીઓ માટે કરવામા આવેલ છે જેમા યુનિવર્સિટી પરીક્ષા ની તૈયારી ઉપરાંત આપ આપની ડીફીકલટીસ બાબતે સ્પષ્ટતા મેળવી શકશો. આ સાથે આપેલ ટાઇમટેબલ પ્રમાણે વર્ગ લેવાશે.
T.Y.B.Com room no._21_
S.Y.B.Com room no.20__
F.Y.B.Com. room no.__19 મા બેસવાનુ રહેશે.