T.Y. B.COM માટે LECTURE બેઠક વ્યવસ્થા.

Jun 21, 2023

વર્ષ ૨૦૨૩-૨ ૪નાં ટી.વાય.બી.કોમ સેમ -૫ નવા પ્રવેશ મેળવનારે તા.૨૨ જૂન થી લેક્ચર માટે ગત વર્ષ ના એસ.વાય.બી કોમનાં રોલ નંબર મુજબ કામચલાઉ ટી.વાય.બી.કોમનાં રોલ નંબર નહી આવે ત્યાર સુધી
ટી.વાય.બી.કોમ સેમ -૫નાં ટાઈમ ટેબલ મુજબ લેક્ચરમાં બેસવાનું રહશે. જેની દરેક વિધાર્થીઓએ નોંધ ખાસ લેવી.