S.Y. B.COMના પ્રવેશ ફોર્મ ભરવાના બાકી હોય એવા વિધ્યાર્થીની યાદી નીચે આપેલ છે, જેથી જે તે વિધ્યાર્થી S.Y.B.COM ખાતે પ્રવેશ લેવા માંગતા હોય એ વિધ્યાર્થીએ વહેલી તકે ફોર્મ ભરી કોલેજ ખાતે આવી ફોર્મ જમા કરાવવું. ફોર્મ જમા ન કરનાર વિધ્યાર્થીનું ADMISSION રદ કરવામાં આવશે.