F.Y.B.COMના વિધ્યાર્થીઓ માટે નીચે મુજબ ORIENTATION PROGRRAME (કોલેજ માહિતી કાર્યક્રમ) SIR K. P. COLLEGE OF COMMERCEના HALL ખાતે રાખેલ છે જેથી નીચે જણાવેલ CATEGORY મુજબ જે તારીખ આપવામાં આવેલ છે એ મુજબ કોલેજ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે હાજર રહેવાનું રેહશે.
GENERAL & EWS | 12/07/2023 |
SEBC | 13/07/2023 |
SC & ST | 14/07/2023 |