ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા : ૨૦૨૩

Jul 12, 2023

દર વર્ષે આ પરીક્ષા ચાલુ વર્ષે તા. 23/૦૯/૨૦૨૩ના રોજ યોજનાર છે.

જે વિધ્યાર્થીઓએ કોલેજનાં અગાઉ ૧ ભાગની પરીક્ષા આપી હોય તેઓ ભાગ-2ની પરીક્ષા આપી શકશે.કોલેજ કક્ષાએ ભાગ-૧ અને ભાગ-2 એક બે પરીક્ષા લેવામાં આવે છે.રૂ. ૫૦ ફી આપી તમે આ અંગેનું પુસ્તક મેળવી શકશો.

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાના નામ પ્રો. અનુરાધા વખારિઆ અથવા ડો. મધુબેન પટેલને નોંધાવી જવા.