RAKHI MAKING & GIFT BOX PACKING COMPETITION

Jul 18, 2023

 આથી વિધ્યાર્થોઓને જાણ કરવામાં આવે છે કે તા ૨૨-૦૭-૨૦૨૩ના રોજ ” રાખી મેકિંગ” અને ” ગીફ્તેટ બોક્મસ પેકિંગ” જ 04-૦૮-૨૦૨૩ના રોજ “મટકી ડેકોરેશન” ની હરીફાઈ રાખેલ છે, જેથી આ સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતાં વિદ્યાર્થીઓએ નીચે આપેલ અધ્યાપકો પાસે પોતાના નામ નોંધાવી જવા.

(૧) ડો. હેતલ દેસાઈ

(2) ડો. મધુબેન પટેલ

(૩) ડો. પૂર્વીબેન કોઠારી

(૪) ડો. અભિષેક ગાંધી