વુમન એમ્પાવરમેન્ટ દ્વારા આયોજીત બ્યુટીકેર તથા ચોકલેટ મેકિંગના ક્લાસીસ તારીખ ૯-૧૦-૨૦૨૩ થી ૧૪-૧૦-૨૦૨૩ સુધી યોજવામાં આવેલ છે. જે વિદ્યાર્થીનીઓએ નામ નોધાવેલ છે તે વિદ્યાર્થીનીઓએ ૯.૧૫ કલાકે રૂમ નંબર ૨૮ માં હાજર રહેવું. નોધ જે વિદ્યાર્થીનીઓએ નામ નોધાવિયા નથી પરંતુ આ ક્લાસીસમાં જોડવા માંગતા હોય તેવી વિદ્યાર્થીનીઓએ પણ ૯.૦૦ કલાકે હાજર રહેવું.
Oct 7, 2023