તમામ વિધ્યાર્થીઓને જણાવવાનું કે જેમના VOTINGCARD કઠાવવાના બાકી હોય તે તમામ વિદ્યાર્થીઓએ આવતીકાલે એટલે કે 0૮/૧૨/૨૦૨૩ના રોજ નીચે જણાવેલ આધાર પુરાવા સાથે ૧૦ થી ૧૨ દરમિયાન હાજર રહેવું.

Dec 7, 2023

PASSPORT SIZEનો PHOTO – ૧

AADHARCARDની ક્ષેરોક્ષ

BIRTH-CERTIFICATE અથવા SCHOOL LEAVING CERTIFICATE

GAS BILL અથવા LIGHT BILL

FAMILYમાંથી કોઈપણ એકના VOTINGCARDની ક્ષેરોક્ષ