એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થિનીઓ જેમણે જાન્યુઆરીમા યોજાનાર યુવક મહોત્સવ મા ગરબામાં ભાગ લેવો હોય એ સૌએ આવતીકાલે પરીક્ષા પૂરી થયા બાદ 12 વાગ્યા પછી ઓડિટોરિયમ પર અચૂક હાજર રહેવુ.ગરબા શીખવવા માટે કોરિયોગ્રાફર ની વ્યવસ્થા કૉલેજ દ્વારા કરવામા આવશે.