એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે 🔹તા.30 ડિસેમ્બર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે. 🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે. 🔹રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી. 🔹8.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી. 🔹મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે. 🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી. 🔹હરિફાઈ નો રાઉન્ડ સવારે 9 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે. 🔹કાર્યક્રમ 11.30 કલાકે પૂરો થશે. 🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.

Dec 29, 2023

એક અગત્યની સૂચના સૌ વિદ્યાર્થીઓ માટે
🔹તા.30 ડિસેમ્બર શનિવાર ના રોજ વિદ્યાર્થીઓ માટે સુટ એન્ડ સાડી ડે નુ આયોજન કરવામા આવ્યુ છે.

🔹નીચેની બાબતોનુ ધ્યાન અવશ્ય રાખવાનુ રહેશે.
🔹રીન્યુ કરાયેલ આઈ કાર્ડ વગર કોઈપણ સંજોગોમા કોઈને પણ પ્રવેશ મળશે નહી.
🔹8.30 વાગ્યા સુધીમા સૌએ પ્રવેશ મેળવી લેવાનો રહેશે ત્યારબાદ મેઈનગેટ કોઈપણ સંજોગોમાં ખોલવામા આવશે નહી.
🔹મિ.કે.પી. અને મિસ કે.પી. ના ઈનામો રાખવામા આવ્યા છે. સામાન્ય જ્ઞાનના પૂછાયેલા પ્રશ્નો ને આધારે વિજેતાઓના નામની જાહેરાત એ દિવસે નિર્ણાયકો દ્વારા કરવામા આવશે ઈનામો વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ દરમિયાન આપવામા આવશે.
🔹અન્ય કોલેજના કોઈપણ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમ મા આવી શકશે નહી.
🔹હરિફાઈ નો રાઉન્ડ સવારે 9 કલાકે શરુ થશે.હરીફાઈમાં ભાગ લેનાર તમામને badge આપવામા આવશે.
🔹કાર્યક્રમ 11.30 કલાકે પૂરો થશે.
🔹કેમ્પસ મા શિસ્તભંગ કરનાર સામે આકરા પગલા લેવામા આવશે જે ધ્યાનમા રાખવાનુ રહેશે.