અગત્યની સૂચના વિદ્યાર્થી મિત્રો હાલમા પરીક્ષા ચાલી રહી છે.તમામ વર્ગખંડમા બે બે કેમેરા લગાવવામા આવેલ છે જેનુ મોનિટરીંગ સતત ચાલુ હોય છે જેના આધારે કોપી કેસ કરવામા આવે છે.જેને કારણે તમને પરીક્ષાના એ વિષયમા ઝીરો માર્કસ મળે છે,તો ધ્યાન રાખો અને પ્રમાણિકતાપૂર્વક પરીક્ષા આપો. Dear students There are two CCTV cameras in each class, so you are definitely under CCTV servelance.Think before copying from chits.
Feb 22, 2024
અગત્યની સૂચના
વિદ્યાર્થી મિત્રો
હાલમા પરીક્ષા ચાલી રહી છે.તમામ વર્ગખંડમા બે બે કેમેરા લગાવવામા આવેલ છે જેનુ મોનિટરીંગ સતત ચાલુ હોય છે જેના આધારે કોપી કેસ કરવામા આવે છે.જેને કારણે તમને પરીક્ષાના એ વિષયમા ઝીરો માર્કસ મળે છે,તો ધ્યાન રાખો અને પ્રમાણિકતાપૂર્વક પરીક્ષા આપો.
Dear students
There are two CCTV cameras in each class, so you are definitely under CCTV servelance.Think before copying from chits.