આવતીકાલે કૉલેજમા વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ હોવાથી વર્ષ દરમિયાન ઈન્ટર ક્લાસ સ્પર્ધા ના વિજેતાઓ અને વર્ષ દરમિયાન અન્ય કોલેજ દ્વારા આયોજિત સ્પર્ધામા વિજેતા સૌએ ફરજિયાત સવારે 10 કલાકે ઈનામ લેવા ઉપસ્થિત રહેવાનુ છે,તેમજ વિજેતા વિદ્યાર્થીઓ એ ભોજન સમારંભ મા પણ ઉપસ્થિત રહેવાનુ છે.

Apr 1, 2024