ફિનિશિંગ સ્કૂલની હાલમા થયેલ ટ્રેનિંગના વિદ્યાર્થી માટે ખાસ નોટીસ ૨૦૨૪-૨૫
જે વિદ્યાર્થીઓએ હાલમાં જ ચાલુ વર્ષે ફિનિશિંગ સ્કૂલની ટ્રેનિંગ લઈ રહ્યા છે તે બધાં જ વિદ્યાર્થીઓની 5 દિવસની English Functional Skills ટ્રેનિંગ બાકી છે તે ટ્રેનિંગ તા.૨૭/૦૯/૨૦૨૪ ના રોજથી શરુ થશે સમય સવારે ૦૭:૩૦ કલાકે હાજર રહેવું. બધાં જ વિદ્યાર્થીઓએ ફરજીયાત હાજર રહેવું જરૂરી છે. હાજર નહી રહેનાર તેમજ પરીક્ષા નહી આપનારને કે.સી.જી નું ટ્રેનિંગ અંગેનું પ્રમાણપત્ર મળવાપાત્ર રહેશે નહી.