ટી.વાય.બી.કોમ સેમ -5 રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ 14 ઓક્ટોમ્બર 2024 થી લેવાનારી ટી.વાય.બી.કોમ સેમ -5 VNSGU પરીક્ષાનાં ફોર્મ 20 સપ્ટેમ્બર શુક્રવાર સૂધી નીચે આપેલ સૂચના મુજબ ફોર્મ ભરી Exam Form ફીસ રસીદ અને Exam Form downlod કરી રોલ નંબર અને સહી કરી 20 September શુક્રવાર સમય 10 થી 01 સુધીમાં કોલેજ ઓફીસમાં ફરજિયાત જમા કરાવી જવુ 20 September બાદ કોઈ પણ ફોર્મ સ્વીકારાશે નહી જેની દરેક વિદ્યાર્થીઓ નોંધ લેવી
Sep 14, 2024