T.Y.B.COM SEM-5 રેગ્યુલરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ૧૪ ઓકટોબર ૨૦૨૪ થી લેવાનારી પરીક્ષાના ફોર્મ ભરવા બાબત.
Sep 21, 2024
T.Y.B.COM SEM-5 ની યુનિવર્સીટીની પરીક્ષા 14 ઓક્ટોમ્બર થી લેવાનાર છે.
T.Y.B.COM SEM-5 રેગ્યુલરમાં અભ્યાસ કરતા ઘણા બધા વિદ્યાર્થીઓનાં પરીક્ષા ફોર્મ ફિસ બાકી અને pending બોલાય છે. આથી આવા તમામ વિદ્યાર્થીઓએ ફીસ ભરી ફીસ રસીદ અને પરીક્ષા ફોર્મ Download કરી રોલ નંબર અને ડિવિઝન લખી સહી કરી તા.23 સપ્ટેમ્બર સોમવારનાં રોજ કોલેજ સમય 10 થી 01 સુધીમાં કોલેજ ઓફીસમાં ફરજિયાત જમા કરાવી જવું. 23 સપ્ટેમ્બર સમય બાદ કોઈના વિદ્યાર્થીનાં ફોર્મ સ્વીકારશે નહી.જેની દરેક વિદ્યાર્થીઓએ અચૂક નોંધ લેવી.