F. Y. B. Com સહકારી તાલીમ શિબિર ના પ્રમાણપત્ર અંગેની નોટીસ.
Sep 25, 2024
F. Y. B. Com ની વિદ્યાર્થીનીઓ માટે જુલાઈ માસમાં યોજાયેલ સહકારી તાલીમ વર્ગમાં બધા દિવસ હાજર રહેનાર તાલીમાર્થીઓના પ્રમાણપત્ર આવી ગયા હોવાથી તા. 26/9/2024, સમય : 2:10 થી 2:30 દરમિયાન રૂમ નં : 6 માંથી મેળવી લેવાના રહેશે.