👉 વિદ્યાર્થીને જાણ હેતુસર
રિસર્ચ કમિટી : માઇક્રો સોફ્ટ કંપનીના Artificial Intelligence ફ્રી કોર્સ માટે અગત્યની નોટિશ*
👉ટીવાય બીકોમ અને એમ.કોમ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે આપણી કોલેજમાં દિવાળી વેકેશન પછી એટલેકે નેકસ્ટ સેમેસ્ટરથી પ્રખ્યાત કંપની માઈક્રોસોફ્ટ અને એસેન્ચરના સહયોગથી સર કે.પી.કોલેજ ઓફ કોમર્સ અને સંભવ ફાઉન્ડેશનના સયુંકત પ્રયાસથી આ કંપનીના ટ્રેનર દ્વારા આર્ટિફિશિયલ ઇન્ટેલીજન્સ (AI Fluency) નો 100 કલાકનો ફ્રી સર્ટિફિકેટ કોર્ષ શરૂ કરવામાં આવનાર છે.
👉 આ કોર્ષ કોલેજ કોમ્પ્યુટર લેબમાં જ કોલેજ પછીના સમય દરમિયાન ચાલશે.
👉 આ કૉર્ષમા વિદ્યાર્થીઓને એ.આઈ AI ટૂલ્સ અભ્યાસમાં કઈ રીતે યુઝ કરી શકાય ?
પોતાની સ્કિલ કેવી રીતે બનાવી શકે?
રિસર્ચમાં કેવી રીતે ઉપયોગ કરી શકશે?
આ AI ટૂલ્સ શીખ્યા પછી કઈ કઈ જોબ તકો મળી શકશે?
માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ અને પાવર પોઇન્ટ માં કેવીરીતે તે મદદરૂપ થઈ શકે
વગેરે અનેક બાબતો શીખવવામાં આવશે.
👉 ચાલુ કોષ દરમિયાન વિદ્યાર્થીઓની અઠવાડિક કસોટી પણ લેવામાં આવશે.
👉 આ કોર્ષ માટે વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની રહેતી નથી.
👉 કોર્ષ એસેસમેન્ટ સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરનાર વિદ્યાર્થીને માઈક્રોસોફ્ટ કંપની અને એસેન્ચર કંપની દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવશે.
👉 આ કોર્ષ 40-50ના બેચથી શરૂ કરવામાં આવશે.
👉 રસ ધરાવનાર વિદ્યાર્થીઓ તાત્કાલિક વહેલા તે પહેલાના ધોરણે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરી દેશો.
👉 રજીસ્ટ્રેશન કરતી વખતે મોબાઈલ નંબર whatsapp નંબર આપશો. કે જેથી ગ્રુપમાં એડ કરવામાં સરળતા રહેશે.
👉 રજીસ્ટ્રેશન માટેની લિંક
https://forms.office.com/r/7ujBQUXzKy
👉 Whtsapp Group લિંક
https://chat.whatsapp.com/Js1X9Yv8HtKDu79JB9yGTE
વધુ માહિતી માટે કોલેજમાં રીસર્ચ કમિટીના કન્વીનર ડૉ.મધુબેન પટેલનો અથવા કમિટિ સભ્યોનો સંપર્ક કરી શકશો.
👉Important Notice : Free Course :AI Fluency
Dear Students,
We are excited to announce a fantastic opportunity for you to enhance your skills with our AI Fluency course, a Microsoft-certified program designed to elevate your understanding of artificial intelligence. This comprehensive course offers 100 hours of in-depth training and is being provided free of cost at our Sir K.P College Of Commerce.
Key Highlights:
Course Name: AI Fluency
Certification: Microsoft Certified
Duration: 100 Hours
Location: Sir K.P College Of Commerce
Cost: Free of charge for on-campus training
Placement Support: Job placement assistance with companies relevant to your profile upon course completion.
Don’t miss out on this incredible opportunity to advance your career in AI. We look forward to seeing you at the training!