ડિસેમ્બર મહિનામાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત યુવક મહોત્સવ અંતર્ગત સ્પર્ધામાં ભાગ લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓ/વિદ્યાર્થિનીઓ ને જણાવવાનું કે જો આપને ભાગ લેવો હોય તો નીચેની કૃતિઓ માટે નામ લખાવી શકો છો.
🔅Classical dance-Bharatnatyam,Kathak,kuchipudi etc.
🔅Classical singing
🔅Classical instrument
🔅Poetry Recitation કાવ્ય પઠન
🔅હસ્તકળા
🔅ચિત્રકળા
🔅મહેંદી
🔅પોસ્ટર મેકિંગ
🔅કલે મોડલિંગ
🔅રંગોળી
🔅માઈમ
🔅લોકગીત
🔅Short story writing
વધુ માહિતી માટે શનિવાર સુધીમા સંપર્ક કરો.
prof.Smruti Desai in Room No-9