T.Y.B.COM SEM-6 ફી ૦૪ ડીસેમ્બર ૨૦૨૪ બુધવાર સુધી ભરી દેવાની રહેશે. વિદ્યાર્થીઓએ નીચે મુજબ કોલેજ એપ્લીકેશન માંથી ફી ભરવાની રહેશે. ખાસ નોંધ:- સમય સર ફી નહિ ભરનારે ૦૫ ડીસેમ્બરથી લેટ ફી ભરવાની રહેશે. આથી ૦૪ ડીસેમ્બર સુધીમાં ફરજીયાત વિદ્યાર્થીઓએ ફી ભરી દેવી. ફી ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો કોલેજ ઓફીસનો સંપર્ક સમય: ૦૯:૩૦ થી ૧૨:૩૦ કરવો.
Nov 28, 2024