ઉદીશા ક્લબ: આવતીકાલે ‘STUDY ABROAD’ સેમીનાર માટૅ અગત્યની નોટિશ. ટીવાય બીકોમ તેમજ એમ કોમના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે તારીખ 19મી ડિસેમ્બર 2024 ના રોજ સ્ટડી એબ્રોડ (Study Abroad )વિષય પર સેમિનારનું 9.30 થી 10.45 આયોજન કરેલ છે.
Dec 18, 2024
ઉદીશા ક્લબ: આવતીકાલે ‘STUDY ABROAD’ સેમીનાર માટૅ અગત્યની નોટિશ
👉ટીવાય બીકોમ તેમજ એમ કોમના વિદ્યાર્થીઓ માટે આવતીકાલે તારીખ 19મી ડિસેમ્બર 2024 ના રોજ સ્ટડી એબ્રોડ (Study Abroad )વિષય પર સેમિનારનું 9.30 થી 10.45 આયોજન કરેલ છે.
👉જે વિદ્યાર્થીઓ નજીકના ભવિષ્યમાં વિદેશમાં અભ્યાસ કરવા માટે જવા માંગતા હોય, રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે,
👉 ફ્રી આઈએલટીએસ કોચિંગ માટેની માહિતી
👉ફ્રી વિઝા ફાઈલ અંગેની માહિતી તેમજ
👉વિદેશમાં અભ્યાસ કરવા માટે બીકોમ પછીના જરૂરી કોર્ષ કયા?
👉 વિદેશમાં રહેવા અને ભણવા માટેનો ખર્ચ કેટલો ?
👉જીવન શૈલી કેવી ? વગેરે અનેક પ્રશ્નો માટે સેમિનાર યોજવામાં આવેલ છે.
👉 રસ ધરાવતા વિદ્યાર્થીઓએ સમયસર આવતીકાલે 9:30 કલાકે અચૂક હાજર રહેવું.
👉હાજર રહેનાર તમામ વિદ્યાર્થીઓની હાજરી લેવામાં આવશે.
👉 સેમિનાર પૂરો થયા પછી જે વિદ્યાર્થીઓ ખરેખર ફ્રી
આઈએલટીએસ કોર્ષ કરવા માંગતા હોય અને ભવિષ્યમાં ફ્રી વિઝા ફાઈલ કરાવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ ગ્રુપમાં આપેલી ગુગલ લિંક પર ક્લિક કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યારબાદ ફ્રી વર્ગો શરૂ કરવામાં આવશે.
👉રસ ધરાવતા વિદ્યાર્થીઓનો SKPCC નો ELITE ઓવરસીઝમા અલગથી જે તે ફ્રી કોર્ષ બેચ શરૂ કરવામાં આવશે.