ડિબેટ અને ઇલોક્યુશન કમિટી તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ ડિબેટ સ્પર્ધા નું આયોજન કરવામા આવેલ છે. સ્પર્ધા નો વિષય “ચેટ જીપીટી (CHAT GPT)આશીર્વાદ કે અભિશાપ” છે.

Dec 19, 2024

ડિબેટ અને ઇલોક્યુશન કમિટી
તારીખ ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ ડિબેટ સ્પર્ધા નું આયોજન કરવામા આવેલ છે. સ્પર્ધા નો વિષય “ચેટ જીપીટી (CHAT GPT)આશીર્વાદ કે અભિશાપ” છે.
નિયમો:
1. ૫ મિનિટ બોલવાનો સમય રહેશે
2. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ એક ભાષા બોલી શકશે.
3. ⁠તરફેણ અને વિરુદ્ધ સ્પર્ધક એ જોડી માં નામ નોંધાવવા.
૪. જજનો નિર્ણય અંતિમ રહેશે
સમય: ૧૦:૩૦ કલાકે .
સ્થળ: કોમર્સ ભવન .
રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા.