ઉદીશા ક્લબ: પ્લેસમેન્ટ સેલ
Dec 31, 2024
ઉદીશા ક્લબ: પ્લેસમેન્ટ સેલ
👉 મેગા પ્લેસમેન્ટ કેમ્પ (માર્ચ 2025)અંગે અગત્યની નોટિશ
👉ગુજરાત પ્લેસમેન્ટ સેલ, કેસીજીના સહયોગથી એ ગ્રેડ ધરાવનાર સર કે.પી કોલેજ ઓફ કોમર્સમા મેગા પ્લેસમેન્ટ કેમ્પનું March 2024 માં VNSGU ખાતે આયોજન કરેલ છે.
👉આ કેમ્પમાં પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓ તેમજ ચાલુ છેલ્લા વર્ષ ટી વાય.બીકોમમા અભ્યાસ કરતા રસ ધરાવનાર વિદ્યાર્થીઓ કેમ્પમાં ભાગ લઈ શકશે.
👉 દક્ષિણ ગુજરાતની ઘણી બધી પ્રતિષ્ઠિત બેંકો અને પ્રાઇવેટ કંપનીઓ ભાગ લેનાર છે.
👉 મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં ઇન્ટરવ્યૂ આપવા રસ ધરાવનાર વિદ્યાર્થીઓ પોતાની માહિતી નીચે આપેલ ગૂગલ લિંકમાં તાત્કાલિક ભરી દેશો.
👉 યુનિ.ખાતે ઇન્ટરવ્યૂ આપવા આવતી વખતે રીઝયુમની 10 કોપીઓ લઈ આવવાની રહેશે.
👉 કંપની પસંદ થયેલ ઉમેદવારને ઓફરલેટર કે જોઈન લેટર આપી શકશે અથવા પ્રથમ ઇન્ટરવ્યુમા શોર્ટલિસ્ટ કરી બીજા દિવસે અથવા વિદ્યાર્થી સાથે પરામર્શ કરી કંપની ખાતે વાર્ષિક પરીક્ષા પછી અંતિમ ઇન્ટરવ્યૂ રાખી જોઈન લેટર કે ઓફર લેટર આપી શકાશે.
👉 ઇન્ટરવ્યૂ આપવા માટે આવો ત્યારે ફોર્મલ કપડાઓ પહેરીને આવવું. કંપની સાથે રિસ્પેક્ટ અને વિનમ્રતાથી વાત કરવી
👉 ઇન્ટરવ્યૂ યુનિ. ખાતે હોલમાં રાખવામાં આવશે.
👉 તારીખ સમયમાં કોઈ ફેરફાર થાય તો તે અંગેની જાણ આપેલ નંબર પર અગાઉથી કરી દેવામાં આવશે.
👉 જુદી જુદી પ્રાઇવેટ કંપનીઓ પોતાની કંપનીમાં વિવિધ જગ્યાઓ પર ઇન્ટરવ્યૂ લેશે.
👉 રસ ધરાવતા રજીસ્ટર થયેલ વિદ્યાર્થીએ દરેક કંપનીમાં ઇન્ટરવ્યૂ આપવાનો રહેશે.
👉 રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓ નીચેની લિંક પર 3 જાન્યુઆરી સુધીમાં રજીસ્ટર થઈ જાય.
👉 રજીસ્ટ્રેશન માટે ગૂગલ લિંક
https://docs.google.com/forms/d/e/1FAIpQLSdu_88b6TOMpHnmSlH_xcNDTN2WjL4EJ3umRlJ54jaLhupcYw/viewform?usp=pp_url