આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 18 -1 -2025 ને રોજ સવારે ૧૦:30 કલાકે “SKPCC શાર્ક ટેન્ક સ્પર્ધા “નું આયોજન કરવામાં આવેલ છે SKPCC Shark Tank નિયમો 1. રજૂઆતનો સમય ૩-૫ મિનીટ નો રહેશે 2. વસ્તુ લાવી શકાય 3. ⁠૩-૫ વિદ્યાથીઓ ગ્રુપ માં ભાગ લઈ શકશે ૪. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે. ૫. જજનો નિર્ણય અંતિમ રહેશે. તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા.

Jan 4, 2025

આથી સર્વ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તારીખ 18 -1 -2025 ને રોજ સવારે ૧૦:30 કલાકે “SKPCC શાર્ક ટેન્ક સ્પર્ધા “નું આયોજન કરવામાં આવેલ છે
SKPCC Shark Tank
નિયમો
1. રજૂઆતનો સમય ૩-૫ મિનીટ નો રહેશે
2. વસ્તુ લાવી શકાય
3. ⁠૩-૫ વિદ્યાથીઓ ગ્રુપ માં ભાગ લઈ શકશે
૪. વિદ્યાર્થીઓ ગુજરાતી , અંગ્રેજી તથા હિન્દી પૈકી કોઈ પણ ભાષા બોલી શકશે.
૫. જજનો નિર્ણય અંતિમ રહેશે.
તો રસ ધરાવતા વિદ્યાર્થીઓએ ડૉ. રશ્મિબેન પટેલ, ડૉ. ઉપાસનાબેન પટેલ અને પ્રો. નંદની હરજન ને નામ નોંધવા.