આથી સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ ના તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા.૧૦-૧-૨૦૨૫ ના રોજ આંતર કોલેજ Athletics (Men and Women) સ્પર્ધાનું સિલેકશન ટ્રાયલ સવારે ૯.૩૦ કલાલે સર કે.પી કોલેજ મેદાન (ઉમરા પોલિસ સ્ટેશન સામે) પર રાખવામાં આવેલ છે. તો ભાગ લેવા માગતા ખેલાડીઓએ યોગ્ય ગણવેશમાં સમય સર હાજર રહેવું.

Jan 6, 2025