સાર્વજનિક પતંગોત્સવ ૨૦૨૫ નું આયોજન તારીખ ૧૩-૧-૨૦૨૫ ના રોજ બપોરે ૩.૦૦ થી ૬.૦૦ સર કે. પી. કોલેજ ઓફ કોમર્સ ના ગ્રાઉન્ડ પર રાખવામાં આવેલ છે. તેમાં વિધાર્થીઓએ ભાગ લેવો. તે દિવસે ૩.૦૦ વાગ્યા પછીના તાસ ચાલશે નહિ. Jan 13, 2025