T.Y.B.COM. SEM-5 ATKT ONLINE/OFFLINE STUDENTS EXAM ફોર્મ ભરવાની તારીખ ૧૬-૦૧-૨૦૨૫ થી ૧૮-૦૧-૨૦૨૫ સુધીમાં તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત ONLINE VNSGU.NET ના પોતાના LOGIN માં જઈને EXAM FORM ભરવાનું રેહેશે.
OFFLINE STUDENTS એ કોલેજ ઓફીસમાં રૂબરૂ આવીને પરીક્ષા ફોર્મ ભરી જવાનું રહેશે.
પરીક્ષા ફીસ ભરી ફીસ રસીદ અને MARCH -2025 પરીક્ષા ફોર્મ Download કરી ફરજિયાત કોલેજ ઓફીસમાં આવતી કાલ તા.17 અને 18 જાન્યુઆરી શુક્રવાર અને શનીવારનાં રોજ સમય સવારે 7.30 થી 11 સુધીમાં 2 દિવસમાં અચૂક જમા કરાવી જવું.
ખાસ નોંધ :- ફીસ રશીદ Generate નહી થાય તો ફીસ ભરાયેલ નથી આથી ફીસ ઓનલાઈન ભરતી વખતે પૂરેપૂરી પ્રોસેસ ફરજીયાત પૂરી કરવી. ત્યાર બાદ જ ફીસ રશીદ અને પરીક્ષા ફોર્મ Download કરવું.
વધુમાં વધુ વિદ્યાર્થીઓને સૂચના આપવી.