B.COM SEM-3(NEP) RE – INTERNAL EXAM NEW REVISE TIME TABLE 2024-25

Feb 17, 2025

B.COM SEM-3(NEP) RE – INTERNAL EXAM NEW REVISE TIME TABLE 2024-25

ખાસ નોંધ:- ફક્ત જે વિદ્યાર્થીઓ કે જે SEM-1, SEM-2, SEM-3 (NEP) ની INTERNAL EXAM માં નાપાસ થયેલ હોઈ અને કોલેજ ઓફીસમાં આવી પરીક્ષા આપવા માટે નું FORM ભરી ગયેલ હોઈ તેવા વિદ્યાર્થીઓએ નીચે મુજબના ટાઇમ ટેબલ પ્રમાણે બેસવું.

(NON-NEP ના વિદ્યાર્થીઓ માટે નવું TIME TABLE મુકવામાં આવશે.)

સુધારેલ નવું ટાઈમ ટેબલ નીચે મુજબ રહેશે જેની દરેક વિદ્યાર્થીઓએ નોંધ લેવી.