ટી.વાય.બી. કોમ. સેમ. ૬ ના વિદ્યાર્થીઓ માટે – Mgt. A/C વિષય અંગે ખાસ નોટીસ

Feb 17, 2025

ટી.વાય.બી. કોમ. સેમ. ૬ ના વિદ્યાર્થીઓ માટે

Mgt. A/C   વિષય અંગે ખાસ નોટીસ

Mgt. A/C   ના રોકડ અંદાજપત્ર અંગેના Remedial Classes નીચે મુજબ ચાલશે જે પ્રા. અનુરાધા વખારિઆ લેશે.

તા.૨૧ ફેબ્રુઆરી ૨૦૨૫, શુક્રવાર ના રોજ ૧૦:૩૦ થી રૂમ નં: ૧૬

તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫, સોમવાર ના રોજ ૧૧:૩૦ થી રૂમ નં : ૧૬

અગાઉ વર્ગમાં આપેલ સમય અને તારીખ રદ ગણવી .

રસ ધરાવતા વિદ્યાર્થીઓએ હાજર રહેવું.