ઉદીશા કલબ : સીએ ઓફિસમાં ઇન્ટર્નશિપ માટે 1st માર્ચ 2025 ના રોજ 10.45 વાગે રૂમ 5 માં સેમીનાર અંગે અગત્યની નોટિશ

Mar 1, 2025

ઉદીશા કલબ : સીએ ઓફિસમાં ઇન્ટર્નશિપ માટે 1st માર્ચ 2025 ના રોજ 10.45 વાગે રૂમ 5 માં સેમીનાર અંગે અગત્યની નોટિશ
👉એસવાય બીકોમ અને એમ.કોમ સવાર પાળીના જ વિદ્યાર્થીઓને જણાવવાનું કે, એકેડમી વર્ષ 2024-25 ના વિદ્યાર્થીઓ માટે ગયા વર્ષની માફક સુરત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એસોએશન દ્વારા માસિક 4000 રૂપિયાના સ્ટાઇપેન્ડ સાથેની સર્ટિફાઇડ સીએ ઓફિસમાં ઇન્ટર્નશિપની માહિતી અને ઈન્ટરવ્યુ માટેની પ્રક્રિયા સમજાવવા માટે 1st માર્ચ 2025 ના રોજ સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે.
👉 સવાર પાળીના રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓએ સેમિનારમાં 10.45 વાગે રૂમ નંબર 5 માં અચૂક હાજરી આપવી.
👉 સીએની ઓફિસમાં ઇન્ટરશીપ બપોરે 1:00 વાગ્યાથી સાંજ સુધી રહેશે.
👉 એસ કે પીસીસી ગ્રાન્ડ ઈન એડ કોલેજના વિદ્યાર્થીઓ ઇન્ટરશીપ કરવા માંગતા હોય તે વિદ્યાર્થીઓ નીચે લિંકમાં આપેલ સૂચનાઓનો અભ્યાસ કરી google લિંકમાં વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરી દેવું. જેમણે રજીસ્ટ્રેશન કરી દીધેલું છે તેમણે ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર નથી.
👉 સેમિનારમાં રજીસ્ટ્રેશન કરેલ તમામ વિદ્યાર્થીઓએ ફરજિયાત હાજર રહેવું કારણ કે આગળની પ્રક્રિયા અને શરતો માટે વિગતવાર સમજાવવામાં આવશે. ગેરહાજર રહેનાર વિદ્યાર્થીઓને પછીથી કોઈ માહિતી આપવામાં આવશે નહીં.
👉જેમણે રજીસ્ટ્રેશન ના કરેલ હોય તે વિદ્યાર્થીઓ નીચેની લીંકમાં રજીસ્ટ્રેશન કરી સેમિનારમાં હાજરી આપે.
👉રજીસ્ટ્રેશન કર્યા પછી whatsapp ગ્રુપમા એડ થઈ જવું જેમાં વધુ માહિતી આપવામાં આવશે.
👉 સુરત શહેરમાં આવેલ નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ઓફિસમાં ઇન્ટરનશીપ તક મળશે.
👉 રજીસ્ટ્રેશન કરવા માટેની લીંક અને સૂચનાઓ

Google Form લિંક for SKPCC-CAAS Internship Programme 2024-25 (Batch 2)

https://forms.gle/N1Ymcs7Tog3DNhGn9

Read Full Instructions here: 👇
English: http://caasonline.org/instructions-english

Hindi: http://caasonline.org/instructions-hindi

Gujarati: http://caasonline.org/instructions-gujarati