Udisha Club: PM Internship Round-2 Important Notice
Mar 11, 2025
👉 વિદ્યાર્થી જાણ હેતુસર
Udisha Club: PM Internsip Round-2 Important Notice
👉”પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના” અંતર્ગત ભારતની ૫૦૦ નામાંકીત કંપનીઓમાં ઇન્ટર્નશીપ કરવાની વધુ એક ઉત્તમ તક…
👉કંપનીઓના નામો પણ pdf માં જોવા મળશે
👉ઇન્ટર્નશીપ સાથે મેળવો માસિક ₹ ૫૦૦૦/- નું એલાઉન્સ તથા એક વખતની ₹ ૬૦૦૦/- ની સહાય.
👉- વય મર્યાદા – ૨૧ થી ૨૪ વર્ષ
👉લાયકાત – ૧૦ પાસ, ૧૨ પાસ, ITI, ડિપ્લોમા તથા સ્નાતક.-
👉વાર્ષિક ૦૮ લાખની આવક મર્યાદા.
👉- કુટુંબના કોઈપણ સભ્ય સરકારી નોકરીમાં જોડાયેલા હોવા જોઈએ નહિ.
👉ગવર્મેન્ટ પોર્ટલ પર જાતે વિદ્યાર્થીઓએ સૂચનાઓ વાંચી અને ડોક્યુમેન્ટ રેડી રાખી જાતે રજીસ્ટ્રેશન કરવા માટેની લિંક:
👉 અધ્યાપકોને, ગુજરાતી મીડીયમ અને અંગ્રેજી મીડીયમના બી.કોમ અને એમ. કોમના વિદ્યાર્થીને જાણ કરવા હેતુસર ગ્રુપમાં મોકલવા વિનંતી
👉 ઇન્ટરશીપમાં ગવર્મેન્ટ પોર્ટલ પર અરજી કરવાની છેલ્લી તારીખ 12 -03- 2025 છે.
👉વિદ્યાર્થીઓને છેલ્લી તારીખ પહેલાં અરજી અને રજીસ્ટ્રેશન કરવા વિનંતી
👉 Any qery or Help line Number : No. 1800-116-090.